હે માધવ || He Madhav || Vishaldan Bati || Krishna Song 2026 || Janmashtami Song || New Gujarati Song

હે માધવ || He Madhav || Vishaldan Bati || Krishna Song 2026 || Janmashtami Song || New Gujarati Song

A Song by Bharat Bhammar Song - હે માધવ - He Madhav 🦚 હે માધવ… 🦚 જન્માષ્ટમીના પાવન અવસરે દ્વારકાધીશના ચરણોમાં સમર્પિત એક ભાવસભર દ્વારકાધીશનો ભાવ … 💙🙏 માધવના નામનો રંગ, ભક્તિનો ભાવ અને દ્વારકાની દિવ્ય અનુભૂતિ સાથે “હે માધવ” જય દ્વારકાધીશ 🙏 રાધે કૃષ્ણ 💙 👉 Audio Credits: Singer : Vishaldan Bati Music: Gaurang Pala Lyrics: Bharat Bhammar Flute & Violin : Gaurav Bhatti Rythm Arrangements : Kalim Sheik Recorded By Asif Shaikh @polyphonic Recording Studio Mixed & Mastered : Asif Shaikh , Gaurang Pala 👉 Video Credits: Direction and Concept : Bharat Bhammar DOP: Dipak Makwana Edit & Di: Ashu_hir Choreographer: Jojo Rahul Production: Mayursinh Gohil Bts: Rut Motap Make Up: Chaitali & Kano Art : Janak Rabari Music group : Vijay barot and group Dance Group: RP Entertainment Light: Amitbhai Camera Equipment: Arvind Motap Poster: Aman Agola 👉 Video SEO & Channel Managed By : Dodiya Virendrasinh Make Gujarati Creators: @makegujaraticreators 🔹 Thanks for watching.. 🔹 Like , share, comment and dont forget subscribed channel for new updates.. Thanks For Join Us -------------------------------------------------------------------------- Do Subscribe, Like And Share -------------------------------------------------------------------------- Lyrics: હે માધવ વાલો મને બહું વાલો મારો દ્વારકાવાળો રે આવે તારી યાદ ને હું તો દોડી આવું રે ઊંચા દેવળ દ્વારકા ના…..(૨) ઈ દિન દયાળુ રે મેલતો નઈ તું ઘડિયે માધ તારથી આઘા રે…(૨) તરાવીના કોણ અમારું મીઠુંડા માવા રે બેઠો છો તું બાપ અમારો તો બીકશું બીજી રે …(૨) જીવ અમારો તુજ છો જાદવ …(૨) પ્રાણ થી પ્યારો રે મેલતો નઈ તું ઘડિયે માધ તારથી આઘા રે…(૨) સંકટ સમય રેતો સાથે દ્વારકાવાળો રે જંગ જીતાડે ઈ જગ ની સામે કાનજી કાળો રે …(૨) સરણું તારું સ્વર્ગ અમારે …(૨) ખમ્મા ઠાકર રે મેલતો નઈ તું ઘડિયે માધ તારથી આઘા રે…(૨) નગરી તારી હાવ હોનની તું બેઠો દ્વારકાધીશ ભમ્મર તારા સરણે આવો ભાંગ જે એની ભીડ …(૨) આસ લઈ ને કોઈ આંગણે આવે …(૨) પુરી કરે નીત નીત મેલતો નઈ તું ઘડિયે માધ તારથી આઘા રે…(૨) હે માધવ હે કાન મારા શ્યામ દ્વારકાવાળા -------------------------------------------------------------------------- #hemadhav #vishaldan_bati #krishnasong #janmashtamisong #dwarkadhishsong #newgujaratisong #new_janmashtami_song_2026 #vishaldangadhvi #dwarkadhish_no_bhav #new_gujarati_song